• English Gujarati

જય દેવસીબાપા

Contact Us

Shree Ganesh

May the lord vigna vighna vinayaka remove all obstacles and shower you with bounties

Jai Chamunda maa

The legend has it that Chamunda emerged from an eyebrow of Goddess Durga with an aim to kill demons Chanda and Munda

Jai Devsi Bapa

Jai Devsi Bapa Blessings

Interesting history of
Shri Devsi Bapa

This verse is a short history of Devshibapa, who is worshipped as ancestor of Kothari Family; Devshibapa was the fifth son of Kanji Vaghji. They resided at Khanderia Street of Gondal, Gujarat.
Our ancestor King Gog Chauhan, was born in year 405 (349 AD) who was a Rajput. Therefore, we can infer that we belong to the Kshatriya Caste. He worshipped mother Goddess Chavand Maa (Chamunda Maa) and he belonged to the Rajdhar Gotra. Thus being descendant of the King Gog, we also worshipped mother goddess Chamunda Maa and belong to the Rajdhar Gotra.

દેવાનુપ્રિયો ,

ગોઠી ભાઈઓને જણાવતાં અતિ હર્ષ થાય છે કે ચેરમેન શ્રી ભાસ્કરભાઈ એન કોઠારી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ આર કોઠારીની આગેવાની હેઠળ નવીન સોલાર રૂફ પ્લાન્ટ 5 kw નું ઉદ્દઘાટન તારીખ ૦૬ / ૦૧ / ૨૦૨૩ – શુક્રવારના રોજ અંદાજિત ૦૨ – ૦૦ વાગ્યે પાટણવાવ અતિથીગૃહમાં ઉદાર દિલેરી ભામાશા જેતપુર નિવાસી સ્વ . ઉષાબેન અને સ્વ . શશીકાંત રતિલાલ કોઠારી – હાલ મુંબઈ – ના સુપુત્રી નિલેશ્વરી શશીકાંત કોઠારી ના કરકમલ દ્વારા કરવામાં આવેલ હતું .

ભાવિક ભામાશાનું શમણું સાકાર કરવા માટે તેમણે અનુદાન આપી સહયોગ આપ્યો તે માટે સંસ્થા અંતરના ઉંડાણમાંથી તેમનો હૃદયપૂર્વક આભાર માને છે અને ભવિષ્યમાં આવો જ સાથ અને સહકાર આપતાં રહેશે એ જ અભિલાષા સેવીએ છીએ .

જય શ્રી ચામુંડા માતાજી

જય શ્રી સિકોતર માતાજી

સુરધન પૂજ્ય શ્રી દેવશી બાપા

જય જિનેન્દ્ર

 

Devsibapa Pariwar