• English Gujarati

Photo Gallery



picture

Installation of Solar Panels

દેવાનુપ્રિયો , 🕉️🔱🔔 ગોઠી ભાઈઓને જણાવતાં અતિ હર્ષ થાય છે કે ચેરમેન શ્રી ભાસ્કરભાઈ એન કોઠારી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ આર કોઠારીની આગેવાની હેઠળ નવીન સોલાર રૂફ પ્લાન્ટ 5 kw નું ઉદ્દઘાટન તારીખ ૦૬ / ૦૧ / ૨૦૨૩ - શુક્રવારના રોજ અંદાજિત ૦૨ - ૦૦ વાગ્યે પાટણવાવ અતિથીગૃહમાં ઉદાર દિલેરી ભામાશા જેતપુર નિવાસી સ્વ . ઉષાબેન અને સ્વ . શશીકાંત રતિલાલ કોઠારી - હાલ મુંબઈ - ના સુપુત્રી નિલેશ્વરી શશીકાંત કોઠારી ના કરકમલ દ્વારા કરવામાં આવેલ હતું . ભાવિક ભામાશાનું શમણું સાકાર કરવા માટે તેમણે અનુદાન આપી સહયોગ આપ્યો તે માટે સંસ્થા અંતરના ઉંડાણમાંથી તેમનો હૃદયપૂર્વક આભાર માને છે અને ભવિષ્યમાં આવો જ સાથ અને સહકાર આપતાં રહેશે એ જ અભિલાષા સેવીએ છીએ . 🔱🔱 જય શ્રી ચામુંડા માતાજી 🔱🔱 🚩🚩 જય શ્રી સિકોતર માતાજી 🚩🚩 🔔🔔 સુરધન પૂજ્ય શ્રી દેવશી બાપા 🔔🔔 🙏🙏🙏 જય જિનેન્દ્ર 🙏🙏🙏

picture

Bhakti & eBook Launch - Mumbai

Bhakti was organized at Mumbai eBook was launched published by Kothari Kutumb Mahila Mandal

Devsibapa Pariwar